પહેલગામ હુમલો અને આરોપીઓની ધરપકડમાં વિલંબ બદલ ખડગેએ સરકારને ઘેરી.
Published on: 21st July, 2025
Monsoon Session 2025 માં વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે હોબાળો કર્યો. ખડગેએ પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલાના આતંકવાદીઓ કેમ પકડાયા નથી તે અંગે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા. સ્પીકરે નિયમોનુસાર ચર્ચા કરવાનું જણાવ્યું.

Published on: July 21, 2025