ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઉભેલા લોકો પર ઇઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત.
ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઉભેલા લોકો પર ઇઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત.
Published on: 21st July, 2025

Gaza માં Israeli Attack: કતારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો ચાલી રહી છે, છતાં ગાઝામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. 20 જુલાઈ, 2025ના રોજ ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ગોળીબારમાં યુએન રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 67 પેલેસ્ટિનિયનોના મોત થયા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે ખતરાની આશંકાને કારણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો.