વડાપ્રધાન મોદી UK અને માલદિવ્સની મુલાકાત લેશે, બ્રિટન સાથે FTAની જાહેરાત થવાની શક્યતા.
વડાપ્રધાન મોદી UK અને માલદિવ્સની મુલાકાત લેશે, બ્રિટન સાથે FTAની જાહેરાત થવાની શક્યતા.
Published on: 20th July, 2025

વડાપ્રધાન મોદી 23-26 જુલાઈ દરમિયાન UK અને માલદિવ્સની મુલાકાત લેશે, જેનો હેતુ વેપાર અને રણનીતિક સંબંધોને મજબૂત કરવાનો છે. તેઓ માલદિવ્સના 60માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન હશે. બ્રિટનની મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે Free Trade Agreement (FTA)ને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.