ઇન્ડોનેશિયા: KM Barcelona VA જહાજમાં આગ, 280થી વધુ લોકો જીવ બચાવવા પાણીમાં કૂદ્યા.
Published on: 20th July, 2025
Indonesiaમાં, KM Barcelona VA નામના જહાજમાં ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં 280થી વધુ લોકોએ જીવ બચાવવા પાણીમાં કૂદવું પડ્યું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને ભાગવાનો સમય પણ ન મળ્યો. આ ઘટના ઉત્તર સુલાવેસી નજીક બની હતી, જેના લીધે ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી.

Published on: July 20, 2025