રમત અને રાજકારણ ભેગાં ન કરવા જોઈએ: ભારત-પાક. મેચ રદ થતાં કેન્દ્રીય મંત્રી ભડક્યાં.
Published on: 20th July, 2025
India-Pakistan WCL Match રદ થતાં રામદાસ આઠવલેએ કહ્યું કે રમતગમતમાં રાજકારણ ન હોવું જોઈએ. રમતગમતમાં રાજકારણને ઘાલમેલ ન થવી જોઈએ. જો મેચ ભારતમાં થઈ હોત તો વાત અલગ હોત પણ મેચ તો ઇંગ્લેન્ડમાં રમાવાની હતી. આપણે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું છે અને ક્રિકેટમાં પણ હરાવીએ છીએ, તેથી વિપક્ષે રાજકારણ ન લાવવું જોઈએ.

Published on: July 20, 2025