ચોતરફી ટીકા બાદ ભારત-પાકિસ્તાનની મેચ રદ, શિખર ધવનનું નિવેદન – દેશ સર્વોપરી.
Published on: 20th July, 2025
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL) માં ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સની મેચ રદ થઇ. વિવાદ અને નારાજગી વચ્ચે આયોજકોએ સત્તાવાર નિવેદન બહાર પાડીને મેચ રદ કરવાની જાહેરાત કરી. આ નિર્ણય ટીકાઓને ધ્યાનમાં રાખી લેવાયો. Shikhar Dhawan નું કહેવું છે કે દેશ સર્વોપરી છે.

Published on: July 20, 2025