'ઓપરેશન સિંદૂર'માં નષ્ટ થયેલા આતંકી ઠેકાણાં પાકિસ્તાને ફરી શરૂ કર્યા, સમારકામ માટે 100 કરોડ રૂપિયા અને ચીની કંપનીની મદદ લીધી.
'ઓપરેશન સિંદૂર'માં નષ્ટ થયેલા આતંકી ઠેકાણાં પાકિસ્તાને ફરી શરૂ કર્યા, સમારકામ માટે 100 કરોડ રૂપિયા અને ચીની કંપનીની મદદ લીધી.
Published on: 20th July, 2025

પહેલગામ હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ફેક્ટરીઓનો નાશ થયો. પાકિસ્તાને આ ના-પાક કાર્ય ફરી શરૂ કર્યું છે અને સમારકામ માટે આશરે 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ પાકિસ્તાની આર્મી વેલફેર અને આર્મી હાઉસિંગ સ્કીમમાંથી ડાયવર્ટ કરવામાં આવી છે. ચીનની કંપની ગેઝોબા ગ્રુપને સમારકામનું કામ સોંપવામાં આવ્યું છે.