માન્ચેસ્ટર ટેસ્ટ: ગિલ પાસે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક, એક પાકિસ્તાની દિગ્ગજને પાછળ છોડવાનો મોકો.
Published on: 20th July, 2025
India-England Test Match Series માં, ગિલ પાસે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર એશિયાઈ બેટર બનવાની તક છે. 23 જુલાઈએ ચોથી મેચ રમાશે, જેમાં ગિલ 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે, તેથી ભારત ચોથી ટેસ્ટ જીતી સિરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે.

Published on: July 20, 2025