2025માં 1.42 લાખ ધનિકો આર્થિક સ્વતંત્રતા, સ્થિરતા અને શાંતિ માટે Britain, China સહિત અન્ય દેશોમાં સ્થાયી થયા.
Published on: 21st July, 2025
વર્ષ 2025માં આશરે 1.42 લાખ ધનિકો આર્થિક સ્વતંત્રતા, સ્થિરતા અને શાંતિ માટે વિદેશોમાં સ્થાયી થયા. Britainમાંથી 16,500 અને ચીનમાંથી 7800 ધનિકોનું સ્થળાંતર થયું. ભારતના 3500 ધનકુબેરોએ રોકાણ માટે વિદેશો પસંદ કર્યા, UAE 9800 ધનિકો સાથે હોટફેવરિટ રહ્યું. Golden visa program, ટેક્સના ઓછા ભારણ જેવાથી UAE ધનિકોની પહેલી પસંદ છે.

Published on: July 21, 2025