ઈન્ડોનેશિયા જહાજમાં આગ: પાંચનાં મોત, 280 બચાવ્યા. KM Barcelona VIA જહાજમાં દુર્ઘટના.
ઈન્ડોનેશિયા જહાજમાં આગ: પાંચનાં મોત, 280 બચાવ્યા. KM Barcelona VIA જહાજમાં દુર્ઘટના.
Published on: 21st July, 2025

ઈન્ડોનેશિયાના દરિયામાં 284 લોકો ભરેલા KM Barcelona VIA જહાજમાં આગ લાગી. ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી. દરિયા કિનારો નજીક હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 18 ઘાયલ થયા. ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા. અનેક લોકો હજુ પણ લાપતા છે.