લોસ એન્જેલસથી એટલાન્ટા જતી ફ્લાઇટમાં આગ લાગતા ઈમરજન્સી લેન્ડિંગ, તમામ passengers અને ક્રૂ મેમ્બર સુરક્ષિત.
Published on: 21st July, 2025
લોસ એન્જેલસથી એટલાન્ટા જઇ રહેલા flight DL 446ના એન્જિનમાં ટેકઓફ પછી તરત જ આગ લાગી. જેના કારણે એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. સદનસીબે તમામ passengers અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Published on: July 21, 2025