ઈલોન મસ્કની કંપની બાળકો માટે "બેબી ગ્રોક" એપ લોન્ચ કરશે; ચાઈલ્ડ ફ્રેન્ડલી કન્ટેન્ટ અને પેરેન્ટલ કંટ્રોલ હશે.
ઈલોન મસ્કની કંપની બાળકો માટે "બેબી ગ્રોક" એપ લોન્ચ કરશે; ચાઈલ્ડ ફ્રેન્ડલી કન્ટેન્ટ અને પેરેન્ટલ કંટ્રોલ હશે.
Published on: 20th July, 2025

ઈલોન મસ્કની કંપની xAI બાળકો માટે યુઝર ફ્રેન્ડલી AI એપ 'બેબી ગ્રોક' લોન્ચ કરશે. આ એપ બાળકો માટે સલામત અને વય-યોગ્ય કન્ટેન્ટ આપશે. પેરેન્ટ્સ એપના ઉપયોગ અને સેટિંગ્સનું મોનિટરિંગ કરી શકશે. xAIએ અગાઉ "કમ્પેનિયન્સ" લોન્ચ કર્યા હતા, જેનાથી વિવાદ થયો હતો. આ ફીચરમાં જાપાની એનાઇમ પાત્ર "એની" અને લાલ પાંડા "બેડ રૂડી" શામેલ છે, જેમના વર્તનથી ટીકા થઈ હતી.