રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી મોટો આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી.
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી મોટો આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી.
Published on: 20th July, 2025

Russia Earthquake: રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ આવ્યા, જેની તીવ્રતા 6.6 થી 7.4 ની વચ્ચે નોંધાઈ. સૌથી મોટો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. સુનામીની ચેતવણી આપવામાં આવી છે, લોકોમાં ભયનો માહોલ ફેલાયો.