મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: સંસદ સત્ર આજથી, કોંગ્રેસે પહેલગામ પર જવાબ માગ્યો, CRPF જવાને ASIની હત્યા કરી નસ કાપી.
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: સંસદ સત્ર આજથી, કોંગ્રેસે પહેલગામ પર જવાબ માગ્યો, CRPF જવાને ASIની હત્યા કરી નસ કાપી.
Published on: 21st July, 2025

આજના મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં સંસદનું સત્ર, જેમાં કોંગ્રેસે PM મોદી પાસેથી પહેલગામ જેવા મુદ્દાઓ પર જવાબ માગ્યા. ભારતે ડિજિટલ પેમેન્ટ્સમાં નંબર-1 સ્થાન મેળવ્યું. અમદાવાદ પ્લેન ક્રેશ પર ઉતાવળમાં નિષ્કર્ષ ટાળવા સરકારની અપીલ. ઈલોન મસ્કની કંપની બાળકો માટે 'Baby Grok' એપ લોન્ચ કરશે. અંજારમાં ASIની હત્યા કરનાર CRPF જવાને હાથની નસ કાપી. આ ઉપરાંત રમતગમત, બિઝનેસ અને અન્ય મહત્વના સમાચારો પણ ઉપલબ્ધ છે.