ક્રિકેટ 23 દેશોમાં, ટેસ્ટ 12 દેશોમાં: 31 ક્રિકેટ લીગમાં ભારતનું જોડાણ, ભારત પછી અમેરિકામાં વધુ લીગ.
Published on: 20th July, 2025
ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ઝડપથી બદલાઈ રહ્યું છે, વિશ્વમાં રમાતી 31 લીગમાં ભારતનું કનેક્શન છે. IPLની સફળતાએ ક્રિકેટના અર્થતંત્રને બદલ્યું છે. ભારતીય બ્રાન્ડ્સ, કંપનીઓ અને પૂર્વ ક્રિકેટરો વિદેશી લીગમાં સામેલ છે. અમેરિકામાં ક્રિકેટ નવું હોવા છતાં ત્યાં 11 ક્રિકેટ લીગ છે. ICC એ ફક્ત 12 દેશોને ટેસ્ટ નેશન્સ તરીકે માન્યતા આપી છે. સચિન-ગાવસ્કર જેવી હસ્તીઓ પણ સામેલ છે.

Published on: July 20, 2025