તિબેટમાં ચીનનો ડેમ ભારત માટે ચિંતાજનક: 'વૉટર બોમ્બ'નું જોખમ.
તિબેટમાં ચીનનો ડેમ ભારત માટે ચિંતાજનક: 'વૉટર બોમ્બ'નું જોખમ.
Published on: 20th July, 2025

ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર દુનિયાનો સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ બનાવી રહ્યું છે, જે ભારત માટે ચિંતાનું કારણ છે. આ ડેમથી પાણીના સ્તર અને પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે પૂર અને દુષ્કાળનું જોખમ વધી શકે છે. આથી જ તેને 'વૉટર બોમ્બ' કહેવામાં આવે છે. China Construction of Dam Brahmaputra River.