પેટ્રોલ પંપ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો? સાયબર ઠગોથી સાવધાન રહો અને ક્રેડિટ કાર્ડ સ્કીમીંગથી બચો!
Published on: 21st July, 2025
સોશિયલ મીડિયા પર ક્રેડિટ કાર્ડ કૌભાંડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ ટાળવાની ચેતવણી આપવામાં આવી છે. સાયબર સુરક્ષા સલાહકાર રાહુલ મિશ્રા કાર્ડ સ્કીમીંગ, RFID Blocking અને તેનાથી બચવાના ઉપાયો જણાવે છે. કાર્ડ ક્લોનિંગથી બચવા કાર્ડને બ્લોક કરાવો, ફરિયાદ કરો અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો બંધ કરાવો. Be aware of fraud, stay safe.

Published on: July 21, 2025