ટેસ્લા કાર ખરીદ્યા બાદ પણ મોટી રકમ ચૂકવવી પડશે, કારણ જાણો.
ટેસ્લા કાર ખરીદ્યા બાદ પણ મોટી રકમ ચૂકવવી પડશે, કારણ જાણો.
Published on: 19th July, 2025

Tesla ભારતમાં આવી ગઈ છે, Model Y પણ ટૂંક સમયમાં જોવા મળશે, પણ આ કારનો ઉપયોગ કરવો મોંઘો પડી શકે છે. આ એક સેલ્ફ ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક કાર છે. કાર ખરીદ્યા બાદ પણ તેના અમુક ફીચર્સ માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે, જે તેને મોંઘી બનાવે છે. તેથી Tesla નો શોખ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે.