કામદહન: કાળકૂટથી ફેલાતા ઝેરી કિરણો રોકવા તારકે ‘Battery’નો આવિષ્કાર કર્યો. (Kamdahan: Tarake ‘Battery’no avishkar karyo)
Published on: 20th July, 2025
પ્રદ્યુમ્ન નારાયણને સંદેશો મોકલે છે. ગુરુ વૈશમ્પાયનના આશ્રમમાં હોશિયાર તારક રાજાઓને પરમાણુ ઊર્જાથી વિકાસના સપના બતાવે છે, પણ લોકો કિંમત ભૂલી ગયા. ખનિજ તેલના બેજવાબદાર ઉપયોગથી પ્રકૃતિ કોપાયમાન થઈ. કાળકૂટ યુરેનિયમથી તારકે ‘Battery’ બનાવી, પણ ઝેરી કચરાના નિકાલથી પ્રદૂષણ વધ્યું. વનસ્પતિ વિકૃત થઈ, સામ્રાજ્ય ફેલાવ્યું, માનવ સાથે લડાઈ થઈ. તારક પાસે છેલ્લો ઉપાય શું છે? (khanij telna bejavabdar upayogthi prakruti kopaayman thai.)

Published on: July 20, 2025