ટેસ્લા પછી મસ્કની Starlink ભારતમાં જલ્દી આવશે, 10 ગણી વધુ સ્પીડનો દાવો!
ટેસ્લા પછી મસ્કની Starlink ભારતમાં જલ્દી આવશે, 10 ગણી વધુ સ્પીડનો દાવો!
Published on: 21st July, 2025

ઈલોન મસ્કની Tesla બાદ Starlink ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે, સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ અપગ્રેડ થશે. આનાથી ઈન્ટરનેટ નેટવર્કમાં ક્રાંતિ આવશે. Starlink ના નેક્સ્ટ વેવમાં સ્પીડ વધશે, જેમાં 10 ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.