<> 15 લાખ વર્ષ જૂનો બરફ પીગાળી પૃથ્વીના રહસ્યો શોધાશે, એન્ટાર્કટિકામાં 2.8 કિ.મી. ઊંડેથી બરફ કઢાયો.
Published on: 19th July, 2025
<> એન્ટાર્કટિકામાં 2.8 કિ.મી. ઊંડેથી 15 લાખ વર્ષ જૂનો બરફ કાઢીને પૃથ્વીના રહસ્યો શોધવામાં આવશે. PNRA:IPEVના સંયુક્ત પ્રયાસથી આ શક્ય બનશે. આ બરફ પીગાળીને વૈજ્ઞાનિકો આબોહવા પરિવર્તન અને ભૂતકાળના વાતાવરણ વિશે માહિતી મેળવશે. આ સંશોધનથી climate changeની અસરોને સમજવામાં અને ભવિષ્ય માટેની યોજનાઓ બનાવવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ પૃથ્વીના ઇતિહાસને ઉજાગર કરશે.

Published on: July 19, 2025