ભૂતકાળનું પુનરાગમન: 2028માં ઊની મેમથની વાપસી!
ભૂતકાળનું પુનરાગમન: 2028માં ઊની મેમથની વાપસી!
Published on: 20th July, 2025

યુએસની Colossal BioSciences કંપની, એશિયાઈ હાથીઓના જીનેટિક સંશોધનથી મેમથને પુનર્જીવિત કરશે. વિજ્ઞાનીઓ ૨૦૨૮ સુધીમાં પ્રથમ ઊની મેમથ બાળને જન્મ આપવા પ્રયત્નશીલ છે. આ પ્રોજેક્ટ પ્રાણીઓને મેમથ જેવા લક્ષણો આપવા માટે કાર્યરત છે. આ બાબત ફયુચર સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ છે.