પાકિસ્તાની જાસૂસોને ભારતીય SIM કાર્ડ આપતી ગેંગનો પર્દાફાશ; Telegram પર પુરાવા વિના હજારોમાં SIM ઉપલબ્ધ.
Published on: 18th July, 2025
રાજસ્થાનમાં Telegram પર ગેરકાયદે SIM કાર્ડ વેચાઈ રહ્યા છે, આધારકાર્ડ વગર 1000થી 1500માં મળે છે. 15000માં ડોક્યુમેન્ટ વગર બેંક એકાઉન્ટ પણ ખુલે છે. કોલ સેન્ટરના માલિક બની ભાસ્કરે ગેંગ સાથે સંપર્ક કર્યો, જે દેશની સુરક્ષા સાથે ચેડા કરે છે. ATSને આશંકા છે કે આ SIM કાર્ડ પાકિસ્તાની જાસૂસોને અપાય છે, કારણ કે તેઓ ગુપ્તચર એજન્સીઓના રડારમાં ના આવે.

Published on: July 18, 2025