હવે ટીવી પર્સનલ કમ્પ્યૂટર બની રહ્યું છે, Reliance Jio દ્વારા ભારતીય ઘરોમાં ક્રાંતિ.
હવે ટીવી પર્સનલ કમ્પ્યૂટર બની રહ્યું છે, Reliance Jio દ્વારા ભારતીય ઘરોમાં ક્રાંતિ.
Published on: 20th July, 2025

ભારતમાં 70% ઘરોમાં ટીવી છે, જ્યારે માત્ર 15% ઘરોમાં પર્સનલ કમ્પ્યૂટર (PC) છે. Reliance Jio આ સ્થિતિ બદલવા માંગે છે, ટીવીને પર્સનલ કમ્પ્યૂટર બનાવીને ટેક્નોલોજી સુલભ કરવાનો ઉદ્દેશ્ય છે. જેનાથી લોકો સરળતાથી કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકશે.