NATO ચીફે ભારત, ચીન સહિત ત્રણ દેશોને રશિયા સાથેના વેપારથી થતા નુકસાન અંગે ચેતવણી આપી.
NATO ચીફે ભારત, ચીન સહિત ત્રણ દેશોને રશિયા સાથેના વેપારથી થતા નુકસાન અંગે ચેતવણી આપી.
Published on: 16th July, 2025

NATOના મહાસચિવ માર્ક રુટે ભારત, બ્રાઝિલ અને ચીન જેવા દેશોને રશિયા સાથે વેપાર ચાલુ રાખવા પર ભારે secondary sanctions ની ચેતવણી આપી.