16 જુલાઈનું અંકફળ: અંક 4 માટે સારો દિવસ, અંક 5ના વ્યવસાયમાં વિસ્તરણ; જાણો અન્ય અંકોનું ભવિષ્ય.
16 જુલાઈનું અંકફળ: અંક 4 માટે સારો દિવસ, અંક 5ના વ્યવસાયમાં વિસ્તરણ; જાણો અન્ય અંકોનું ભવિષ્ય.
Published on: 15th July, 2025

અંકફળ મુજબ, જાણો પં.મનીષ શર્મા પાસેથી તમામ અંકના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક, સમસ્યાઓ ઉકેલવામાં સફળતા મળશે, આવકમાં સુધારો થશે. Business માટે મુસાફરી ફાયદાકારક રહેશે, promotionની તકો મળશે. Love પ્રપોઝ માટે યોગ્ય દિવસ નથી. Lucky Color અને Lucky Number જાણો.