અંતરિક્ષ યાત્રા કરનાર પ્રાણીઓ: આલ્બર્ટ પ્રથમ હતો, જે 1949માં પૃથ્વીની બહાર ગયો.
અંતરિક્ષ યાત્રા કરનાર પ્રાણીઓ: આલ્બર્ટ પ્રથમ હતો, જે 1949માં પૃથ્વીની બહાર ગયો.
Published on: 16th July, 2025

Animals Traveling In Space : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે, જે ચર્ચામાં છે. 1949માં આલ્બર્ટ નામનો વાનર પ્રથમ પ્રાણી હતો જેણે પૃથ્વીની બહાર અંતરિક્ષની યાત્રા કરી હતી.