વિશ્વમાં UPI સાથે ભારત ડિજિટલ પેમેન્ટમાં મોખરે, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન.
Published on: 20th July, 2025
India tops global fast payments with UPI. ભારત ઝડપી ડિજિટલ ચુકવણીમાં વિશ્વમાં પ્રથમ ક્રમે; IMFના અહેવાલ મુજબ UPI ક્રાંતિનો આધારસ્તંભ છે. NPCI દ્વારા 2016 માં લોન્ચ કરાયેલ UPI સૌથી ઝડપી, સરળ અને વિશ્વસનીય માર્ગ છે. તે મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ એપ્લિકેશનથી લિંક કરે છે.

Published on: July 20, 2025