પાંચ મહિનામાં ₹7000 કરોડનું નુકસાન: ભારતમાં ONLINE SCAM વધ્યા.
પાંચ મહિનામાં ₹7000 કરોડનું નુકસાન: ભારતમાં ONLINE SCAM વધ્યા.
Published on: 16th July, 2025

ભારતમાં ONLINE SCAM વધ્યા છે, જેમાં પાંચ મહિનામાં આશરે ₹7000 કરોડનું નુકસાન થયું છે. આ આંકડો MINISTRY OF HOME AFFAIRS દ્વારા જાહેર કરાયો છે. મોટાભાગના SCAM કમ્બોડિયા, મ્યાનમાર, વિયેતનામ, લાઓસ અને થાઇલેન્ડથી થયા છે. SCAM મોટાભાગે દેશની બહારથી થાય છે, પણ તેઓ ભારતમાં પણ લોકો રાખે છે.