હિમાચલના ચંબામાં આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, અને ભૂસ્ખલનથી 39 માર્ગો બંધ થયા.
Published on: 21st July, 2025
**Heavy Rainfall In Himachal Pradesh:** હિમાચલના ચંબા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને ભૂસ્ખલનથી 39 રસ્તાઓ બંધ થયા, વાહનવ્યવહાર ઠપ થયો. પાવર ટ્રાન્સફોર્મર બંધ થતા વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

Published on: July 21, 2025