મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: અકબર 'ક્રૂર પણ સહિષ્ણુ', NATOની ધમકી, ગાંધીધામમાં અપહરણ અને NCERTનો સિલેબસ બદલાયો.
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: અકબર 'ક્રૂર પણ સહિષ્ણુ', NATOની ધમકી, ગાંધીધામમાં અપહરણ અને NCERTનો સિલેબસ બદલાયો.
Published on: 17th July, 2025

આજના મુખ્ય સમાચારમાં NCERT દ્વારા અકબર વિશે નવી વ્યાખ્યા, NATO દ્વારા ભારતને 100% ટેરિફની ધમકી, CDSનું વિદેશી ટેક્નોલોજી પર નિર્ભરતા અંગે નિવેદન અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની રાહુલ ગાંધીની માંગણી છે. આ સાથે, ગાંધીધામમાં અપહરણ અને ચોટીલામાં SOGના નામે રેડના સમાચાર પણ સામેલ છે. Tesla ભારતમાં 8 CHARGING STATION સ્થાપશે.