થ્રેડ્સમાં ડાઇરેક્ટ મેસેજિસ (Direct Messages) ઉમેરાયા.
થ્રેડ્સમાં ડાઇરેક્ટ મેસેજિસ (Direct Messages) ઉમેરાયા.
Published on: 20th July, 2025

સોશિયલ મીડિયામાં ડાઇરેક્ટ મેસેજિસ (Direct Messages) ખૂબ ઉપયોગી છે. હવે થ્રેડ્સમાં પણ આ સુવિધા આવી છે. સોશિયલ મીડિયાનો હેતુ ઓછા પ્રયત્ને ઘણા લોકો સાથે જોડાવાનો છે, પરંતુ ડાઇરેક્ટ મેસેજિસ (Direct Messages) વન-ટુ-વન (One-to-One) વાતચીત માટે ઉપયોગી છે. Meta કંપનીએ આ ફીચર ઉમેર્યું છે.