સાયબર ગેંગ દ્વારા ONGC મહિલા અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, 6 ઝડપાયા.
સાયબર ગેંગ દ્વારા ONGC મહિલા અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, 6 ઝડપાયા.
Published on: 17th July, 2025

અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવતી સાયબર ગેંગના 6 સાગરિતો ઝડપાયા. આ ગેંગ કૌભાંડ માટે BANK ACCOUNT અને SIM NUMBER પ્રોવાઈડ કરતી હતી. પોલીસે નિશાંત રાઠોડ, યશ પટેલ, કુલદીપ જોશી, હિતેશ ચૌધરી, સિદ્ધરાજ ચૌહાણ, જગદીશ ચૌધરીની ધરપકડ કરી છે, અને કમિશનની તપાસ ચાલી રહી છે.