ડીપફેક સામે લડવા ડેનમાર્કનો કોપીરાઈટ અધિકાર, કાયદો લાવનારો પ્રથમ દેશ.
Published on: 19th July, 2025
Denmark ડીપફેક સામે લડવા કોપીરાઈટ કાયદામાં સુધારો કરી, ક્રિએટીવિટી અને કામને પ્રોટેક્ટ કરશે. આ કાયદામાં લોકોના ચહેરા, અવાજ અને હાવભાવનો સમાવેશ થશે. આ કાયદો ડીપફેકથી વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરશે અને Denmark આ કાયદો લાવનારો વિશ્વનો પ્રથમ દેશ છે.

Published on: July 19, 2025