ટેક ઓફ થતાં જ Delta Airlinesનું વિમાન સળગ્યું, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.
ટેક ઓફ થતાં જ Delta Airlinesનું વિમાન સળગ્યું, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.
Published on: 20th July, 2025

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ વિમાનમાં ખામીના અહેવાલો વધ્યા છે. લોસ એન્જલસમાં એટાલાન્ટા જતી Delta Airlinesની ફ્લાઇટ DL446માં ઉડાન ભર્યા બાદ એન્જિનમાં આગ લાગતા Emergency Landing કરવી પડી હતી.