ચીનનો અદ્ભુત પ્લાન: પાણીમાં ડેટા સેન્ટર બનાવી, સર્વરને ઠંડુ રાખવાનો પ્રોજેક્ટ શરૂ.
Published on: 18th July, 2025
China પાણીમાં ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જે એક અજાયબી સમાન છે. આ પ્રોજેક્ટનો હેતુ સર્વરને હંમેશાં ઠંડુ રાખવાનો છે. ચીન અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય કરી બતાવે છે. AI ઈમેજ દ્વારા આ પ્રોજેક્ટની કલ્પના રજૂ કરવામાં આવી છે.

Published on: July 18, 2025