બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ: કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું.
બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ: કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું.
Published on: 21st July, 2025

Bangladesh Plane Crash News: બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ઢાકાના દિયાબારી વિસ્તારમાં બપોરે ૧:૩૦ વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાન માઈલસ્ટોન કોલેજના ઉત્તરીય કેમ્પસ નજીક ક્રેશ થયું. માહિતી મુજબ, વિમાન માઈલસ્ટોન કોલેજના કેમ્પસમાં તૂટી પડ્યું હતું.