એક સપનું જેનાથી પહેલી સાયન્સ ફિક્શન નોવેલ બની!
એક સપનું જેનાથી પહેલી સાયન્સ ફિક્શન નોવેલ બની!
Published on: 14th December, 2025

આ સ્પેક્ટ્રોમીટર લેખમાં ફ્રેન્કેન્સ્ટાઇનના સર્જક મેરી શેલીની લવ સ્ટોરી અને એ સમયના સાયન્સના પ્રયોગોની વાત છે. મેરીના લવ અફેરને હોરર સ્ટોરી લખવાની ચેલેન્જ વિશે ગયા રવિવારના સ્પેક્ટ્રોમીટરમાં વાત હતી. આ બીજો ભાગ મેરી શેલીના શબ્દોમાં છે.