ભારતીય ધનકુબેરો માત્ર ₹9 કરોડમાં અમેરિકાની CITYZENSHIP મેળવી શકશે!
ભારતીય ધનકુબેરો માત્ર ₹9 કરોડમાં અમેરિકાની CITYZENSHIP મેળવી શકશે!
Published on: 12th December, 2025

અમેરિકામાં CITYZENSHIP મેળવવી હવે સરળ, માત્ર 9 કરોડ રૂપિયામાં! ગ્રીન કાર્ડ કરતા પણ GOLD CARD મજબૂત! AMERICAN કંપનીઓ વિદેશી વિદ્યાર્થીઓને SPONSOR કરશે, તો GOLD CARD માટે 20 લાખ DOLLAR ખર્ચવા પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે GOLD CARD નામથી વિદેશીઓને નીચોવવાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. વ્યક્તિગત રીતે 10 લાખ DOLLAR અને કંપનીએ 20 લાખ DOLLAR ભરવાના રહેશે.