ભારતનાં માર્કેટ પર કબ્જો કરવા માટે ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા.
ભારતનાં માર્કેટ પર કબ્જો કરવા માટે ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા.
Published on: 12th December, 2025

એમેઝોન પાસે ભારતમાં 1.2 લાખ કર્મચારીઓ છે. Google, Microsoft અને હવે Amazon જેવી વિરાટ કંપનીઓએ ભારતમાં રોકાણ કરીને ટીકાકારોને શાંત કર્યા છે. રશિયાના પ્રમુખની ભારત મુલાકાત પછી બે ઘટનાઓ પર વિશ્વનું ધ્યાન ગયું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય અને ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ દ્વારા ભારતમાં જંગી investmentની જાહેરાતનો સમાવેશ થાય છે.