UPIના સરળ ઉપયોગથી લોકોનો ખર્ચ વધ્યો: આસાન ચૂકવણીથી ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ.
UPIના સરળ ઉપયોગથી લોકોનો ખર્ચ વધ્યો: આસાન ચૂકવણીથી ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ.
Published on: 13th December, 2025

ભારતમાં યુપીઆઇ સિસ્ટમ ઝડપથી વિકસી છે, જેના દ્વારા મહિને 18 અબજ જેટલાં ટ્રાન્ઝેક્શન થાય છે. UPIના કારણે ચૂકવણી આસાન થઈ છે. ગ્રામ્ય ભારતીયો, નાના દુકાનદારો અને ગલ્લાવાળા પણ UPIનો ઉપયોગ કરે છે, જેનાથી જનધન ખાતાં દ્વારા બેંક એકાઉન્ટ્સ ખુલ્યાં છે અને UPI સિસ્ટમને વેગ મળ્યો છે.