190 કંપનીઓ IPO દ્વારા ₹2.50 લાખ કરોડ એકત્ર કરવા માટે તૈયાર છે.
190 કંપનીઓ IPO દ્વારા ₹2.50 લાખ કરોડ એકત્ર કરવા માટે તૈયાર છે.
Published on: 11th December, 2025

વર્ષ 2026 IPOથી ભરેલું રહેવાના સંકેતો છે, કારણ કે 190 જેટલી કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાંથી અંદાજે ₹2.50 લાખ કરોડથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સેબી પાસેથી 88 કંપનીઓને મંજૂરી મળી ગઈ છે, જ્યારે 104 કંપનીઓની અરજીઓ વિચારણા હેઠળ છે. ૨૦૨૫માં ૧૦૦ કંપનીઓએ રૂપિયા ૧.૭૭ લાખ કરોડ ઊભા કર્યાનો અંદાજ છે જ્યારે ૨૦૨૪માં ૯૧ આઈપીઓ મારફત રૂપિયા ૧.૬૦ લાખ કરોડ ઊભા કરાયા હતા.