અમેરિકાના ટેરિફ વોર છતાં ચીન વિશ્વમાં ટ્રેડ કિંગ તરીકે સ્થાપિત થયું.
અમેરિકાના ટેરિફ વોર છતાં ચીન વિશ્વમાં ટ્રેડ કિંગ તરીકે સ્થાપિત થયું.
Published on: 13th December, 2025

ચીન 94 જેટલી મુખ્ય સામગ્રીઓ એક્સપોર્ટ કરે છે, ટ્રેડ સરપ્લસ 1 ટ્રિલિયન ડોલરને પાર. ગત વર્ષે સરપ્લસ 992 બિલિયન ડોલર હતું, આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. ચીન દ્વારા માત્ર 14% એક્સપોર્ટ જ અમેરિકામાં થાય છે, 86% બિઝનેસ અન્ય દેશો સાથે કરે છે. એક્સપોર્ટ ટેક્સ રિબેટમાં વધારો અને સસ્તી લોન ઉપલબ્ધ કરાવી.