અમદાવાદ ફાયર વિભાગે રીવરફ્રન્ટ પર આપઘાત કરવા ગયેલા લોકોને નવજીવન આપ્યું
અમદાવાદ ફાયર વિભાગે રીવરફ્રન્ટ પર આપઘાત કરવા ગયેલા લોકોને નવજીવન આપ્યું
Published on: 14th December, 2025

વર્ષ 2025માં અમદાવાદ ફાયર વિભાગે રીવરફ્રન્ટ પરથી આપઘાત કરવા જતાં 20થી વધુ પુરુષો અને 10થી વધુ મહિલાઓને બચાવ્યા. ફાયર જવાનોએ 100 જેટલા પુરુષો અને 28 મહિલાઓના મૃતદેહો પણ બહાર કાઢ્યા. રીવરફ્રન્ટ suicide પોઈન્ટ બનતા, ફાયર વિભાગે પેટ્રોલિંગ વધાર્યું અને કાઉન્સિલિંગ દ્વારા લોકોને સમજાવ્યા. સાબરમતી નદીમાં દર મહિને સરેરાશ 15 લોકો આપઘાત કરે છે, રેસ્ક્યુ ટીમે 153 લોકોને બચાવ્યા છે.