સાબરમતી-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન 11 ડિસેમ્બરે દોડશે, PRS કાઉન્ટર અને IRCTC પર બુકિંગ ઉપલબ્ધ.
સાબરમતી-નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન 11 ડિસેમ્બરે દોડશે, PRS કાઉન્ટર અને IRCTC પર બુકિંગ ઉપલબ્ધ.
Published on: 12th December, 2025

ટ્રેન નંબર 04033, 11 ડિસેમ્બરના રોજ સાબરમતીથી 19:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13:40 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. ટ્રેન નંબર 04034, 10 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીથી 23:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16:40 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન પાલનપુર, આબુરોડ સહિત અન્ય સ્ટેશનો પર રોકાશે અને તેમાં AC કોચ હશે.