GIFT સિટીનું પાતાળલોક: દેશનો પહેલો યુટિલિટી કોરિડોર, 90 કિમીની ઝડપે કચરો ફેંકે, ભૂકંપમાં વાળ વાંકો ન થાય.
GIFT સિટીનું પાતાળલોક: દેશનો પહેલો યુટિલિટી કોરિડોર, 90 કિમીની ઝડપે કચરો ફેંકે, ભૂકંપમાં વાળ વાંકો ન થાય.
Published on: 13th December, 2025

GIFT સિટીના પાતાળમાં અનોખી દુનિયા છે, જ્યાં ગગનચુંબી ઇમારતો નીચે ટ્રક પસાર થઈ શકે તેવી 16 કિલોમીટર લાંબી ટનલ છે. 22 ફૂટ નીચે પાઈપો AC માટે કૂલિંગ પહોંચાડે છે, કચરા માટે ખાસ વ્યવસ્થા છે. આધુનિક technologyથી સજ્જ શહેરમાં internet અને power supply ટનલમાંથી થાય છે. વધુ માહિતી માટે 'ગુજરાત બિગ પ્રોજેક્ટ્સ'નો એપિસોડ જુઓ.