ઈંગ્લેન્ડમાં અગ્નિની શોધના લાખો વર્ષ જૂના પુરાવા પુરાતત્વવિદોને મળ્યા.
ઈંગ્લેન્ડમાં અગ્નિની શોધના લાખો વર્ષ જૂના પુરાવા પુરાતત્વવિદોને મળ્યા.
Published on: 13th December, 2025

લંડનમાં પુરાતત્વવિદોને અગ્નિની શોધના લાખો વર્ષ જૂના પુરાવા મળ્યા, જે માનવજાતની પહેલી મહાન શોધ હતી. બર્નહામ સાઈટની રિસર્ચ નેચર જર્નલમાં આ માહિતી પ્રકાશિત થઇ છે. માણસે આગ પ્રગટાવી હોય તેની સાબિતી રૂપ માટીના ચુલ્હા, ગરમીથી તૂટેલા કુહાડા અને બે ચકમક પથ્થરો મળી આવ્યા છે.