ભારતના સ્પેસ પ્રોગ્રામમાં પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારી: દેશ માટે તકો અને પડકારો.
ભારતના સ્પેસ પ્રોગ્રામમાં પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારી: દેશ માટે તકો અને પડકારો.
Published on: 14th December, 2025

ભારતના સ્પેસ સેક્ટરના પ્રાઈવેટાઈઝેશનથી આયાતી માલ પર મદાર ઘટશે અને ભારત 'ગ્લોબલ સ્પેસ પાવર' તરીકે ઓળખાશે. જોકે, સંવેદનશીલ ટેકનોલોજી ટ્રાન્સફરથી દેશ હિત જોખમાઈ શકે છે. સેટેલાઇટ ડેટાના રક્ષણ માટે કડક સાયબર સિક્યુરીટી પોલિસી જરૂરી છે. ખાનગી કંપનીઓની ભૂમિકા મહત્વની છે.