ગાંધીનગરની મિલી શાહ: નેશનલ ચેમ્પિયનશિપમાં GOLD જીતી ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની
ગાંધીનગરની મિલી શાહ: નેશનલ ચેમ્પિયનશિપમાં GOLD જીતી ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની
Published on: 12th December, 2025

ગાંધીનગરની પેરા શૂટર મિલી શાહે દિલ્હીમાં આયોજિત નેશનલ ચેમ્પિયનશિપ 2025માં 10 મી. એર રાઇફલ શૂટિંગમાં GOLD જીત્યો. મિલી, આ સ્પર્ધામાં GOLD જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી છે. કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં તાલીમ પામે છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ફાઇનલ્સમાં 253.5નો સ્કોર મેળવીને GOLD મેડલ જીત્યો.