હવે ગંગા નદીમાં સ્વચ્છ હાઇડ્રોજન ટેક્સી શરૂ થશે જે પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે.
હવે ગંગા નદીમાં સ્વચ્છ હાઇડ્રોજન ટેક્સી શરૂ થશે જે પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે.
Published on: 12th December, 2025

ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે નવી પહેલ! હવે ગંગામાં હાઇડ્રોજન ટેક્સી ચાલશે, જે પ્રદૂષણ ઘટાડશે. "મેરા ભારત મહાન" અંતર્ગત અક્ષય અંતાણી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. "રામ તેરી ગંગા મૈલી હો ગઈ... પાપીઓ કે પાપ ધોતે ધોતે.." આ ટેક્સી ગંગાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે.